Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

એર લાઇન્સએ વિમાની મરામત માટે યાત્રીઓ પાસે ઉધાર પૈસા લીધા.

વોટ પોલિસ એર લાઇન્સ દ્વારા બિજીગ (ચીન) થી વારસો (પોલેન્ડ) જવાવાળા વિમાનમાં મોડું થવાના કારણે રાહ જોઇ રહેલા યાત્રીઓ પાસેથી  વિમાનની મરામતનું બીલ ભરવા માટે પૈસા ઉધાર માગવાનો મામલો ધ્યાનમાં આવેલ છે. ૪ યાત્રીઓ પાસેથી લગભગ રૂા. રપ૦૦૦ લેવામાં આવ્યા. એરલાઇન્સ એ કહ્યુ આને કોઇપણ હાલતમાં યોગ્ય ગણી ન શકાય

(11:45 pm IST)