Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

સીએનએન રીર્પોટર અકોસ્ટા દુર્વ્યવહાર કરશેઃ અમે બહાર ફેંકી દઇશું: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરીકાની અદાલત દ્વારા સીએનએન રીર્પોટર જિમ અકોસ્ટાનો પ્રેસ પાસ પરત આપવાનો આદેશને લઇને વ્હાઇટ હાઉસે કહ્યુ હતુ કે ટ્રમ્પ સાથે ચર્ચા કરતી વખતે અકોસ્ટાએ માઇક પરત લેતી વખતે મહિલા ઇટર્નને સ્પર્શ કર્યો હતો.

(1:57 am IST)