Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

બીજેપી ના દાદા-દાદી અને નાના-નાની એ બ્રિટીશ સાથે સાંઠગાંઠ કરી હતીઃ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ

કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલએ ટવિટ કર્યુ છે કે મોદીજીએ રાહુલજીને કહ્યુ શુ તમારા નાના-નાની, દાદા-દાદીએ પાઇપ લાઇન પાથરી છે ? આપને નાનપણમાં પ્લેટફોર્મ પર પીવાનું પાણી કેવી રીતે મળતુ હતુ એમણે લખ્યું નહેરૂજીએ આધુનિક વ્યવસાયિક ભારતની ઇચ્છા રાખી હતી. પરંતુ આપની પાર્ટીએ  નાના-નાની અને દાદા-દાદીએ બ્રિટીશ સાથે સાંઠગાંઠ કરી હતી.

(11:43 pm IST)