Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ખેડૂતનું અપમાન હીન્દુસ્તાની સહન નહી કરે : નરેન્દ્ર મોદીના ભાષણ પર રાહુલની ટીપ્પણી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણની કલીપ ટવીટ કરતા લખ્યું કે શું તમે માલ્યા-મેહુલ-નીરવ મોદીને ઘઉં ઉગાડતા જોયા છે ?  મોદીજી ખેડૂતનું અપમાન ન કરો, ખેડુતનું આ અપમાન હીન્દુસ્તાન સહન નહી કરે વિડીયો કલીપમાં પ્રધાનમંત્રી મોદી પૈસા સંતાડવાના ઉપાયો વિશે વાત કરી રહ્યા હતા.

(11:41 pm IST)