Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ભ્રષ્ટાચાર છુપાવવા CBI ના પ્રવેશ ઉપર મમતા-નાયડુએ બ્રેક લગાવી

નોટબંધી દેશહિતમાં ઉઠાવવામાં આવેલું નૈતિક પગલું :જેટલી :મમતા બેનર્જી-ચંદ્રબાબુ નાયડુ પોતાના લોકોને બચાવવાની યોજના ધરાવે છે પરંતુ સફળ થશે નહીં :કૌભાંડ આનાથી ખતમ નહીં થાય :નાણામંત્રી જેટલી

ભોપાલ, તા.૧૭ :પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ સરકારે પોતાના રાજ્યમાં સીબીઆઈના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકી દીધા બાદ આને લઈને જોરદાર હોબાળાની શરૃઆત થઈ ગઈ છે. આજે આ બે રાજ્યોના નિર્ણય બાદ આ અંગે પ્રતિક્રિયા કરતા કેન્દ્રિય નાણામંત્રી અરૃણ જેટલીએ કહ્યું હતું કે સીબીઆઈને તપાસ કરવાથી રોકવાના પ્રયાસ આ રાજ્યો દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેટલીએ કહ્યું હતું કે પોતાના ભ્રષ્ટાચારને છુપાવવા માટેના પ્રયાસો આ બંને રાજ્યોની સરકાર કરી રહી છે. જેટલીએ નોટબંધીને પણ દેશના હિતમાં લેવામાં આવેલા એક નૈતિક પગલા તરીકે ગણાવીને તેની પ્રસંશા કરી હતી. જેટલીએ દાવો કર્યો હતો કે પાંચ રાજ્યોના વિધાનસભા  પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ સરકારે પોતાના રાજ્યમાં સીબીઆઈના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકી દીધા બાદ આને લઈને જોરદાર હોબાળાની શરૃઆત થઈ ગઈ છે. આજે આ બે રાજ્યોના નિર્ણય બાદ આ અંગે પ્રતિક્રિયા કરતા કેન્દ્રિય નાણામંત્રી અરૃણ જેટલીએ કહ્યું હતું કે સીબીઆઈને તપાસ કરવાથી રોકવાના પ્રયાસ આ રાજ્યો દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેટલીએ કહ્યું હતું કે પોતાના ભ્રષ્ટાચારને છુપાવવા માટેના પ્રયાસો આ બંને રાજ્યોની સરકાર કરી રહી છે. જેટલીએ નોટબંધીને પણ દેશના હિતમાં લેવામાં આવેલા એક નૈતિક પગલા તરીકે ગણાવીને તેની પ્રસંશા કરી હતી. જેટલીએ દાવો કર્યો હતા

(7:48 pm IST)