Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાવવા અનોખી કવાયત

આવતા મહિને પોલેન્ડમાં શરૂ થઇ રહેલી ગ્લોબલ કલાઇમેટ કોન્ફરન્સ પહેલાં યુવાનોમાં આ વિશે જાગૃતિ ફેલાવવા માટે ર૬,૯૧૦ ચોરસ ફુટનું વિશ્વવિક્રમી મોઝેઇક પોસ્ટ કાર્ડ સ્વિસ આલ્પ્સ પર્વત પર ૩૪૦૦ મીટરની ઊંચાઇ પર તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં આખી દુનિયામાંથી ૧,રપ,૦૦૦ વિદ્યાર્થીઓનાં ડ્રોઇંગ્સ અને સંદેશાઓનું કોલાજ તૈયાર કરવામાં આવ્યું હતું.

(3:19 pm IST)