Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

છેલ્લામાં છેલ્લા પોલ મુજબ જો બાઇડન ૧૧ % મતોથી ટ્રમ્પથી આગળ છે: મતદાન આડે માત્ર ૧૧ દિવસ બાકી: સિનિયર સીટીઝનો માટે વેક્સિનેશન પ્લાન જાહેર થશે

અમેરિકાના પ્રમુખની ચૂંટણી આડે હવે માત્ર ૧૮ દિવસ રહ્યા છે ત્યારે અમેરિકી ચૂંટણી માટેના મેરીસ્ટ પોલમાં જો બિડેનને ૫૪ ટકા મત મળે છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ને ૪૩ ટકા મત મળે છે. આમ ૧૧ ટકા મતોથી ટ્રમ્પ  પાછળ ચાલી રહ્યા છે.

દરમિયાન ટ્રમ્પ સરકાર ટૂંક સમયમાં જ અમેરિકાના સિનિયર નાગરિકો માટે કોરોના વેક્સિન આપવાનો પ્લાન જાહેર કરશે તેમ "ન્યુઝ ફર્સ્ટ"નો અહેવાલ જણાવે છે

(12:00 am IST)