Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

નીફટી ૧૧પપ૦ ઉપરઃ રૂપિયો ૭૧-રપ

મુંબઇઃ શેરબજારમાં તેજીઃ ર-૩૦ કલાકે સેન્સેકસ ૩૬૩ પોઇન્ટ વધીને ૩૮૯૬ર અને નીફટી ૯૧ પોઇન્ટ વધીને ૧૧પપપઃ ડોલર સામે રૂપિયો ૭૧.રપ ઉપર છે. યસ બેંક ૧૬ ટકા વધીને ૪૭.૮૦ ઇન્ડીયા બુલ્સ ૧૯ર, અદાણી ગ્રીન ૮૮, જૈન ઇરી ૧૧.પ૦, થોમસ કુક ૧ર૬, કોફીર્ડે ૩ર રિલા.કેપી ૧ર-૬૦, SBI ર૬૪, પાવરગ્રીન ૧૯૭,HCL ટેક ૧૦૮૯, ઉપર ટ્રેડ કરે છે. (

(3:35 pm IST)