Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

મહિલાને મોટી અને બદસૂરત કહ્યું હતુઃ તેનો આત્‍મવિશ્વાસ વધારવા માટે કિસ કરીઃ ઇંગ્‍લેન્‍ડના પૂર્વ ફૂટબોલ ખેલાડી પોલ ગેસ્‍કોઇનની પ્રતિક્રિયા

     મહિલાને જબરદસ્‍તી કિસ કરવાના આરોપી ઇંગ્‍લેન્‍ડના પૂર્વ ફૂટબોલ ખેલાડી પોલ ગેસ્‍કોઇએ યૌન શોષણના આરોપનો ઇન્‍કાર કર્યો છે.

     પોલએ અદાલતને કહ્યૂં કે એમણે મહિલાનો આત્‍મવિશ્વાસ વધારવા માટે   તેના હોઠોને ચૂમ્‍યા હતા. કારણ થોડા ટ્રેન યાત્રીઓએ એને મોટી અને બદસુરત કહ્યું હતુ. એમણે નશામા હોવાનો પણ ઇન્‍કાર કર્યો છે.

(12:00 am IST)