Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

મહારાષ્‍ટ્રમાં રેલીમાં આવેલ શખ્‍સએ હાથ મિલાવવાના બહાને નજીક આવી શિવસેના સાંસદને ચાકુ માર્યુ

     ઉસ્‍માનાબાદ ( મહારાષ્‍ટ્ર ) માં બુધવારના રેલી દરમ્‍યાન એક શખ્‍સએ શિવસેના સાંસદ ઓમરાજે નિબાલકરના હાથમા ચાકુ મારી દીધુ.

     પોલીસએ જણાવ્‍યું કે શખ્‍સ હુમલો કર્યા પછી તરત જ ત્‍યાંથી ભાગી ગયો હતો. પોલીસએ કહ્યું નિંબાલકરએ હાથમાં ઘડિયાળ પહેરી હતી જેના કારણે એમને કોઇ ગંભીર ઇજા ન થઇ.

(12:00 am IST)