Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

સ્‍કૂલમાં વિદ્યાર્થીઓને લબ પે આતી હૈ દુઆ ગવરાવવા બદલ ઉતરપ્રદેશના હેડ માસ્‍ટર સસ્‍પેન્‍ડ

પીલીભીત (ઉતરપ્રદેશ) માં આવેલ પ્રાઇમરી સ્‍કૂલના હેડમાસ્‍ટર કુરકાન અલી સામે વિદ્યાર્થીઓને પ્રાર્થના સભામાં ધાર્મિક કવિતા લબ પે આતી હૈ દુઆ ગવડાવવાની વીએચપી કાર્યકર્તાઓની ફરિયાદ પછી અલીની હકાલપટી કરવામાં આવી છે.

જો કે અલીએ કહ્યું કે મોહમદ ઇકબાલની આ કવિતા પહેલા ધોરણથી આઠમા ધોરણ સુધી સિલેબસનો હિસ્‍સો  છે. વિદ્યાર્થી દરરોજ પ્રાર્થના સભામાં દેશભકિતના નારા લગાવે છે.

(12:00 am IST)