Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ચૂંટણી રેલીમાં ભાવુક થયા આજમખાનઃ હવે મને મુર્ગીચોર બતાવવામા આવી રહ્યો છે

સમાજવાદી પાર્ટીના લોકસભા સાંસદ મંગળવારના રામપુરમાં પેટા ચૂંટણી માટે એક રેલીને સંબોધિત કરતા ભાવુક થઇ ગયા હતા.

એમણે કહ્યું મારા પર  આઇપીસી ૩૦૭ ( હત્‍યાની કોશિષ)  લગાવવામાં આવી મારુ આત્‍મ સમ્‍માન મારા અન મારા દોસ્‍તો માટે ખુબજ મો઼ઘુ સાીબત થયું. હવે મારા પર બકરીઓ અને મુર્ગીઓ  ચોરવાનો આરોપ છે.

(12:00 am IST)