Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

હવે Paytmમાંથી મોબીક્વિકમાં પૈસા મોકલી શકાશે : RBIએ આપી મંજુરી

નવી દિલ્હી :રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશભરમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવા વિવિધ મોબાઇલ વોલેટ્સ વચ્ચે નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા માટે નવી ગાઇડ લાઇન્સ જારી કરી છે. આ ગાઇડ લાઇન્સના પગલે હવે ટૂંક સમયમાં મોબાઇલ ઇ-વોલેટ્સ જેવા પ્રીપેઇડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વચ્ચે અંદરોઅંદર મની ટ્રાન્સફર થઇ શકશે.

(11:20 pm IST)