Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

પૂર્વ વિદેશમંત્રી જશવંતસિંહના પુત્ર માનવેન્દ્રસિંહ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા

રાજસ્થાનના શિવના ધારાસભ્ય અને પૂર્વ વિદેશમંત્રી જશવંતસિંહના પુત્ર માનવેન્દ્રસિંહએ કોંગ્રેસનું સભ્યપદ સ્વીકાર્યુ. આ અવસર પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ માનવેન્દ્રસિંહને પાર્ર્ટીનું સભ્યપદ આપ્યું જયારે પાર્ટીમાં સામેલ થયા બાદ માનવેન્દ્રએ કહ્યું '' મને વિશ્વાસ છે કે મારા સમર્થકો મારૃં સમર્થન ચાલુ રાખશે.

(10:41 pm IST)