Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નફામાં 17 ટકાનો વધારો : 30 સપ્ટે.સુધીના બીજા ક્વાર્ટરમાં અત્યાર સુધીનો સૌથી વધુ નફો

મુંબઈ : દેશના સહુથી વધુ ધનાઢ્ય એવા મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 30 સપ્ટે.ના રોજ પુરા થતા બીજા ક્વાર્ટરના નફામાં 17 ટકાનો જંગી વધારો નોંધાવ્યો છે.જે અત્યાર સુધીના બીજા ક્વાટરનો સહુથી વધુ નફો છે.જે 9516 કરોડ રૂપિયા થયો છે.

(7:23 pm IST)