Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

આલોકનાથ નહીં આપે IFTDAની નોટિસનો જવાબ : અસોસિએશન લેશે સખત પગલાં

મુંબઈ :વિન્તા નંદાએ આલોકનાથ પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના આરોપ લગાવ્યા બાદ ઇન્ડિયન ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ અસોસિએશન (IFTDA) વતી નોટિસ મોકલાવવામાં આવી હતી, જેનો જવાબ આપવાની આલોકનાથે ચોખ્ખી ના પાડી દીધી છે. એથી હવે અસોસિએશને તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની તૈયારી દાખવી છે

 

  આ નોટિસ સોશ્યલ મીડિયા પર શૅર કરવામાં આવેલી ફરિયાદના આધારે મોકલવામાં આવી છે.'

(2:40 pm IST)