Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

IPS અધિકારી અમિતાભ ઠાકુરને ધમકી કેસમાં યુપી પોલીસે મુલાયમ સિંહને આપી ક્લીન ચીટ

નવી દિલ્હી :વરિષ્ઠ IPS અધિકારી અમિતાભ ઠાકુરને ધમકી આપવાના મામલામાં ઉત્તરપ્રદેશ પોલીસે સમાજવાદી પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવને ફરી એકવાર ક્લિન ચીટ આપી છે. જો અમિતાભ ઠાકુર સામેના આરોપ સાચા હોવાનું જણાશે તો તેમને છ મહિનાની કેદ અને એક હજાર રુપિયાના દંડની સજા થઈ શકે છે. કેસની આગામી સુનાવણી માટે 15 નવેમ્બરની તારીખ નક્કી કરી છે.

(12:00 am IST)