Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

પિતાને બોયફ્રેન્ડના ઘરમાંથી મળી ૧૮ વર્ષિય પુત્રીની બધાની સામે કુહાડી મારી હત્યા કરી

કાનપુર દેહાત (ઉતર પ્રદેશ)માં એક શખ્સએ ઘરથી ફરાર ૧૮ વર્ષિય પુત્રીને બોય ફ્રેન્ડને ત્યાંથી મળ્યા પછી બધાની સામે કુહાડી મારી એની હત્યા કરી રિપોર્ટસ પ્રમાણે બોયફ્રેન્ડ અને એના પિતાએ છોકરી ત્યાં હવાની જાણકારી આપી હતી પુત્રી દ્વારા ઘર પરત ફરવાથી ઇન્કાર પછી પિતાએ કુહાડીથી એના પર હુમલો કર્યો.

 

(12:43 am IST)
  • પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત પાંચમા દિવસે ઘટાડો : પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ઘટાડો : નવો ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે. access_time 11:34 pm IST

  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST

  • દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. access_time 9:17 am IST