Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

તે માઇક્રોસોફટનો એક મહત્‍વપૂર્ણ હિસ્‍સો : બિલ ગેટસના પિતાના નિધન પર સીઇઓ સત્‍યા નડેલા

માઇક્રો સોફટના સહ-સંસ્‍થાપક બિલ ગેટસના પિતાના મૃત્‍યુ પર શોક વ્‍યકત કરતા કંપનીના સીઇઓ સત્‍યા નડેલાએ કહ્યું છે બિલ ગેટસ સીનીયર માઇકોસોફટની કહાનીનો એમણે અમારી સંસ્‍કૃતિને બનાવાવમાં મદદ કરી અમારા સમુદાયમાં મહત્‍વપૂર્ણ ભૂમિકા નિભાવી અમારા પરોપકારી કાર્યક્રમોને પ્રભાવિગત કર્યા બિલગેટસના પિતાનું સોમવારના ૯૪ વર્ષોથી ઉંમરમાં નિધન થયું હતું.

(11:26 pm IST)