Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ર૦ર૧ ની શરૂઆત સુધીમાં કોવિડ-૧૯ વેકસીન મળવાની આશા : જો વિશ્વાસની કમી છે તો હું પ્રથમ વેકસીન લઇશ : કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રી હર્ષવર્ધન

નવી દિલ્‍હી : કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રી હર્ષવર્ધનએ કહ્યું ભારત પણ અન્‍ય દેશોની જેમ કોશિશ કરી રહ્યો છે. અમને આશા છે કે આવતા વર્ષની શરૂઆત સુધીમાં કોવિડ-૧૯ની વેકસીન ભારતમાં ઉપલબ્‍ધ હશે એમણે કહ્યું પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના માર્ગદર્શનમાં એકવિશેષ ફી સમુહ આના પર કામ કરી રહ્યો છે. અને અમે આના માટે એડવાન્‍સ યોજના બનાવી લીધી છે.

(11:14 pm IST)