Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

કોંગ્રેસએ રાજસ્થાનમાં ધારાસભ્યો તોડી દગાખોર પાર્ટી હોવાનો પુરાવો આપ્યોઃ માયાવતીની સટાસટી

       રાજસ્થાનમાં બસપાના બધા જ ૬ ધારાસભ્યોને સતાધારી કોંગ્રેસમાં સામેલ થવા બદલ પાર્ટી પ્રમુખ માયાવતીએ મંગળવારના કહ્યૂં કે કોંગ્રેસએ બસપાના ધારાસભ્યોને  તોડીને ગેરજીમ્મેદાર અને ધોખેબાજ પાર્ટી હોવાનું પ્રમાણ આપ્યું છે.

         એમણે કહ્યું કે કોંગ્રેસ વિરોધી પાર્ટીથી લડવાને બદલે સહયોગ કરનારી પાર્ટીઓને ચોટ પહોંચાડવાનુ કામ કરે છે. આ બસપા સાથે વિશ્વાસઘાત છે.

(11:32 pm IST)