Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

કર્ણાટકમાં ઘરમાં ઘૂસ્યો ચિત્તો, પાલતુ કુતરાને મોઢેથી પકડીને ભાગ્યોઃ વિડીયો વાયરલ

         કર્ણાટકના શિવમોગાનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં  એક ચિત્તો ઘરમાં ઘૂસીને મકાન માલિકના પાલતુ કુતરાને  મોઢામાં દબાવી ભાગતો જોવા મળ્યો છે.

         ૧૪ સપ્ટેમ્બરની આ ઘટનાના  વિડીયોમાં ચિત્તો મકાનની ચાર દિવાલ પર બેઠો અને પછી કુતરાને મોઢામાં દબાવી દિવાલ કુદીને બહાર જતો જોવા મળ્યો હતો.

 

 

(11:30 pm IST)