Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

પ્રધાનમંત્રી મોદીને મળ્યો હતો, એમણે મારાથી જાકીર નાઇક ન માંગ્યોઃ મલેશિયાના પીએમની પ્રતિક્રિયા

   મલેશિયાના મીડિયાના જણાવ્યા મુજબ મલેશિયાના પ્રધાનમંત્રી ડોકટર મહાતિર મોહમદએ જાકિર નાઇકને ભારતને સોંપવાના પ્રસ્તાવની સંભાવના પર કહ્યું છે કે ખુબ જ ઓછા દેશ એમને ચાહે છે.   હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યો હતો એમણે મારાથી જાકિરની માંગ ન કરી મહાતિરએ આગળ કહ્યું કે જાકિર નાઇક ભારત માટે મુસીબત પણ બની શકે છે.  મલેશિયાના ૩ મંત્રીએ કહ્યું જાકીરને મલેશિયામાં રહેવા ન દેવાય.

(10:34 pm IST)