Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

વિમાનમાં એરહોસ્ટેસની મોડલિંગનો ટિક-ટોક વિડીયો વાયરલઃ ડીજીસીએ પુછતાછ કરશે

સ્પાઇસ જેટના વિમાનમાં એરહોસ્ટેસની મોડલિંગનો કિકટોક વિડીયો વાયરલ થયા પછી વિમાનન નિયામક ડીજીસીએ કહ્યું છે કે આવી ચીજો ન થવી જોઇએ.      ડીજીસીએના અધિકારીએ કહ્યું કે એમણે વિડીયો જોયો  છે અને આ અંગે સંબંધિત લોકોની પુછપરછ કરવામાં આવશે. ક્રુ-મેમ્બરને ઉડાન દરમ્યાન તસ્વીરો લેવાની અનુમતિ નથી.

(10:26 pm IST)