Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

હું કોઇ વિદેશી નથી, ફારૂક આતંકી નથીઃ અટકાયતને લઇ સીપીએમ નેતા તારિગામીની ટીપ્પણી

  અનુચ્છેદ ૩૭૦ હટયા પછી જમ્મુ-કાશ્મીરમાં અટકાયતમાં રાખવામાં આવેલ સીપીએમ નેતા યુસુફ તારિગામીએ પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા પર પબ્લિક સેફટી એકટ લગાવવાના ફેસલાની આલોચના કરતા કહ્યું હુ કોઇ વિદેશી નથી ફારુક અને અન્ય નેતા આંતકવાદી નથી. તારિગામીએ આગળ કહ્યું કે કેન્દ્રના ફેંસલાથી જમ્મુ-કાશ્મીરના લોકોની એકતા પ્રભાવિત થઇ છે.

(10:24 pm IST)