Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

દેશભરમાં હૈદ્રાબાદમાં પ્રથમ સફળ પ્રયોગઃ પોલીસે હાથો હાથ સ્થળ ઉપર જ ડ્રાઇવીંગ લાયસન્સ દેવાનું શરૂ કર્યુઃ ગુજરાતમાં પણ આવો અમલ જરૂરી

ડ્રાઇવીંગ લાયસન્સ-પીયુસી માટે રોજ દેશભરમાં લાંબી લાઇનો લાગે છેઃ પરંતુ હવે દંડ નહી ભરવો પડેઃ તેલંગાણાની રાજધાની હૈદ્રાબાદમાં પોલીસે હાથો હાથ સ્થળ ઉપર જ લાયસન્સ દેવાનું શરૂ કર્યુઃ આવો અમલ ગુજરાત તથા અન્ય રાજયમાં પણ જરૂરીઃ આની અમલવારી રચકાંડાના પોલીસ કમીશ્નરે કરીઃ હેલ્મેટ-વીમો-પીયુસી-લાયસન્સ નહી હોય તો દંડ નહી કરાયઃ પરંતુ પોલીસ આ લોકોને મદદ કરશે અને સ્થળ ઉપર જ લર્નીંગ લાયસન્સ પણ ઇસ્યુ કરશે. (પ-૯)

(12:05 pm IST)