Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

આપ જૈસા કોઇ નહીં...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સેવા માટે દિનરાત એક કર્યા છે. આને કારણે જ દેશના યુવા વર્ગમાં મોદીએ અમીટ છાપ કંડારી છે. આજે તેમનો બર્થ-ડે છે અને તેમનો બર્થ-ડે મનાવવા માટે ગુરૂકુળના વિદ્યાર્થીઓએ તેમને અભિનંદન આપતું એક પેઇન્ટિંગ બનાવ્યું હતું. દેશની આગેવાની કરવા માટે મોદી જેવા નેતા મળવા મુશ્કેલ છે અને એટલે જ વિદ્યાર્થીઓએ લખ્યું હતું, 'આપ જૈસા કોઇ નર્હીં.'

(11:08 am IST)