Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

દિલ્લીમાં રાષ્ટ્રપતિ ભવન પાસે ડ્રોન ઉડાડવાને લઇ ર અમેરિકી નાગરિકની અટકાયત કરવામાં આવી

દિલ્લી પોલીસએ રાષ્ટ્રપતિ ભવન આસપાસ ડ્રેાન ઉડાડવાને લઇ અમેરિકાના ર નાગીરકોની અટકાયત કરી છે.

૧૪ સપ્ટેમ્બરના અટકાયતમાં લીધેલ આ બંને અમેરિકી નાગરીક સંબંધે પિતા-પુત્ર છે. રિપોર્ટસ મુજબ દિલ્લી પોલીસ અને ઇન્ટેલિજન્સના અધિકારી હાલમાં આ બંને નાગરિકોની પુછપરછ કરી રહ્યા છે.

વિજયચોક પર હાજર સુરક્ષા કર્મીઓને ડ્રોન જોયું હતુ.

(12:00 am IST)