Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ડ્રાઇવર દ્વારા ટાયર બદલવાનો ઇન્તજાર કરી રહ્યા હતા સર્જનઃ બસએ બન્નેને કચડી નાખ્યા

     પુના-મુંબઇ એકસપ્રેસ વે પર  રવિવારે રાત્રીના એક પ્રાઇવેટ લકઝરી બસએ પુનાના સર્જન ડો. કેતન શ્રીપદ કુરજેકર(૪૪) અને કારના ડ્રાઇવર ધ્યાનેશ્વર ભોસલેને કચડી નાખ્યા. જયારે બે ડોકટરો ઘાયલ થયા હતા.

     શ્રીગાંવ પોલીસ ચોકીના સબ ઇન્સપેકટર એસ.ગાવિતના જણાવ્યા મુજબ ડ્રાઇવર ગાડીને સાઇડમા રાખી ટાયર બદલી રહ્યો હતો. ડોકટર એની પાસે ઉભા હતા. ડ્રાઇવર(આરોપી) બસ છોડી ભાગી ગયો હતો.

(12:00 am IST)