Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

નેપાલ અને ચીનનું નજદીકપણું એક અસ્‍થાઇ વસ્‍તુ છેઃ સેનાધ્‍યક્ષ રાવત

ભારતીય સેના પ્રમુખ જનરલ બિપીન રાવત એ કહ્યુ કે નેપાલ અને ભૂટાન જેવા દેશોએ ભૌગૌલિક સ્‍થિતિને કારણે ભારત તરફ રહેવું જરૂરી છે. એમણે કહ્યું કે અમારો દેશ મોટો છે અને અમે માર્ગદર્શન કરીશુ તો બધાએ એનું પાલન કરવું પડશે.

(12:15 am IST)