Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ગૃહમંત્રી રાજનાથસિંહ એ ભારત-પાક સરહદ પર ‘‘સ્‍માર્ટ ફેંસિગ'' પ્રોજેકટને લીલીઝંડી આપી

     ગૃહમંત્રી  રાજનાથસિંહએ જમ્‍મુમાં ભારત-પાકિસ્‍તાન સરહદ પર પ.પ કિલોમીટર લાંબી ‘‘સ્‍માર્ટ ફેસિંગ'' પાયલટ પ્રોજેકટને લીલી ઝંડી આપેલ છે. એક અહેવાલ પ્રમાણે આ આપણા તરફની પહેલી હાઇટેક પ્રણાલી છે. જે જમીન પાણી - હવા અને ભૂમિગત સ્‍તર પર એક અદ્રશ્‍ય ઇલેકટ્રોનીક દિવાલનું કામ કરશે. રાજનાથજીએ કહ્યુ કે આનાથી વ્‍યકિતગત રૂપે નજરબંધી પર નિર્ભરતા ઓછી રહેશે.

(12:16 am IST)