Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ઉપચારના નામે પાંચ વર્ષથી મહિલા સાથે રેપનો આરોપી બાબા પકડાયો

 

ઉત્તરપ્રદેશમાં એક મહિલા સાથે યૌનઉત્પીડનનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક કથાકથિત બાબાએ એક મહિલા સાથે પાંચ વર્ષ સુધી સતત રેપ કર્યો જયારે મહિલાના પતિએ તેનો વિરોધ કર્યો તો તેની પીટાઈ કરીને તેની આખો ફોડી નાખી હતી

   દબંગ બાબથી પરેશાન મહિલાને જયારે સ્થાનીય સ્તરે કોઈ મદદ મળી નહીં ત્યારે તેને લોહીથી પત્ર લખીને સીએમ યોગી પાસે કાર્યવાહી કરવાની માંગ કરી હતી .

(10:29 pm IST)