Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

તામીલનાડુઃ મિત્રોએ લગ્નની ગીફટમાં વરરાજાને આપ્‍યું પ લીટર પેટ્રોલ

ચેન્નાઇઃ અહિ એક લગ્ન સમારોહમાં વરરાજાના મિત્રોએ ગીફટમાં પ લીટર પેટ્રોલ આપ્‍યું હતું: ચારે તરફ હાસ્‍ય વચ્‍ચે વરરાજાએ આ ગીફટ સ્‍વીકારી પણ હતીઃ પુથિયા તબાઇ મુરઇ ટીવી ચેનલે આ ઘટનાનો વિડીયો પણ પ્રદર્શીત કર્યોઃ તામીલનાડુમાં પેટ્રોલ ૮પ.૧પ નું લીટર છેઃ ત્‍યારે વરરાજાના મિત્રોએ કહયું હતું કે આટલુ મોંઘુ પેટ્રોલ ભેટના સ્‍વરૂપમાં જરૂરીયાતની વસ્‍તુ બની ગયું છે

(1:10 pm IST)