Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

દેશભરમાં ઉજવાઇ રહેલ મોદીજીનો જન્‍મદિવસ... ‘સેવા સપ્‍તાહ' તરીકે ઉજવણી

વારાણસીમાં વડાપ્રધાન મોદીએ બાળકો સાથે મનાવ્‍યો જન્‍મદિવસ : પોતાના મતવિસ્‍તાર ઉપર વરસ્‍યા મોદી : ૬૦૦ કરોડના વિકાસ કામોનું એલાન : દેશભરમાં જન્‍મદિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા : દેશભરમાં ‘સેવા સપ્‍તાહ'ની ઉજવણી

(12:07 pm IST)