Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

બેંકમાં ખાતુ ખોલવા માટે Aadhaarની કોપી નથી માન્ય : UIDAIએકરી સ્પષ્ટતા

નવી દિલ્હી :દેશની કોઇપણ બેંકમાં એકાઉન્ટ ખોલાવવા જાવ છો અને સ્થાયી સરનામું અને આઇડી પ્રુફ માટે આધારની ફોટો કોપી બેંકને આપો છો તો તે માન્ય નથી. આની સાથે બેંકને બાયોમેટ્રિક કે પછી ઓટીપી ઓથેન્ટિકેશન પણ કરવાનું રહેશે. આ જરૂરી છે કારણ કે આવું ન થાય તો કોઇપણ કોઇના આધારની કોપીનો ઉપયોગ કરીને બેંક એકાઉન્ટ ખોલી શકે છે. આ બધી વાતો આધાર જાહેર કરનારી સરકારી સંસ્થા UIDAIએ કહી છે.

(9:08 am IST)