Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

પાકિસ્તાનને તમાચો : અમેરિકાએ આર્થિક મદદમાં ૩૧૦૦ કરોડનો કાપ મુકયો

નવી દિલ્હી : આજે યુનોમાં પછડાટ ખાધા બાદ પાકિસ્તાનને અમેરિકા તરફથી થપ્પડ પડી છે અમેરિકાએ પાકિસ્તાનને મળતી આર્થિક મદદમાં ૩૧૦૦ કરોડ એટલે કે ૪૪૦ મિલિયન ડોલરનો કાપ મુકયો છે. : PEPA ર૦૧૦ હેઠળ પાકિસ્તાનને આ સહાય મળે છે પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે આ તેને પડ્યા પર પાટુ સમાન છે.

(3:44 pm IST)