Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

યાદગાર શ્રદ્ધાંજલી

'સત્તા કા ખેલ તો ચલેગા, સરકારે આયેંગી... જાયેંગી... મગર યે દેશ રહેના ચાહીએ... ૧૯૯૬માં સત્તા છોડતી વેળાએ અટલજીનું લોકસભામાં યાદગાર પ્રવચન... આજે ઈન્ડિયન એકસપ્રેસે અટલજીની ઉપરોકત તસ્વીર સાથે આ કેપ્શન મૂકી ''એ નેશન્સ લોસ'' હેડીંગ સાથે યાદગાર શ્રદ્ધાંજલી અર્પી છે.

(3:25 pm IST)