Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

વિવાહ પહેલા એચઆઇવી તપાસ અનિવાર્ય કરી શકે છે ગોવા સરકારઃ ગોવાના સ્વાસ્થ્ય મંત્રી

     ગોવાના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ કહ્યું છે કે સરકાર રાજયમાં વિવાહની નોંધણી પહેલા યુવક-યુવતી માટે એચઆઇવી તપાસ અનિવાર્ય કરવાની યોજના બનવી રહી છે.

મંત્રીએ કહ્યૂં અમે આને આગામી  ચોમાસુ સત્ર દરમ્યાન વિધાનસભામાં રજુ કરી શકીએ છીએ. આ પહેલા ર૦૦૬ માં તત્કાલીની કોંગ્રેસ રાજય સરકાર દ્વારા આ વિધેયક લાવવામાં આવ્યું હતુ. ત્યારે વિભિન્ન વર્ગોએ વિરોધ કર્યો હતો.

(12:02 am IST)