Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ભારતમાં ૩૦ ટકા ડ્રાઇવીંગ લાઇસન્‍સ નકલી છે : નીતિન ગડકરીનો મોટો ખુલાસો

       કેન્દ્રીય યાતાયાત અને રાજમાર્ગ મંત્રી નિતીન ગડકરીએ સોમવારના લોકસભામાં મોટર વાહન (સંશોધન) વિધેયક રજુ કરતા સમયે કહ્યું કે ભારતમા ૩૦ ટકા ડ્રાઇવર નકલી લાઇસન્સ રાખે છે.

એમણે કહ્યુ કે ભારત એવો દેશ છે જયાં વધારે સરળતાથી અને આસાનીથી  લાઇસન્સ મળી જાય છે,  દેશમાં પ્રત્યેક વર્ષે સડક દુર્ધટનામા દોઢ લાખ લોકો મૃત્યુ પામે છે.

          

(11:59 pm IST)