Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

બિલ ગેટ્સને પછાડી બીજા નંબરના શ્રીમંત બન્યા બર્નાલ્ડ અરનોલ્ટઃ નેટવર્થ રૂ. ૭.૪પ લાખ કરોડઃ એમેઝોનના જેફ નંબર-૧

નવી દિલ્હી : હવે વિશ્વના સૌથી બીજા નંબરના શ્રીમંત બિલ ગેટ્સ નથી પણ બર્નાર્ડ અરનોલ્ટ (૭૦) બન્યા છેઃ તેમની નેટવર્થ ૭.૪પ લાખ કરોડની છેઃ માઇક્રોસોફટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ હવે ત્રીજા ક્રમે છેઃ  બીલની નટેવર્થ ૭.૩૮ લાખ કરોડ છેઃ એમેઝોનના LEO જેફ બેઝોન અમીરોની યાદીમાં પ્રથમ છે.

(3:35 pm IST)