Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

કેરળમાં ભારે વરસાદ બાદ રેડ એલર્ટ જાહેર

* બિહારમાં ભારે વરસાદ અને પૂરથી અત્યાર સુધીમાં ૭૭ લોકોના મોત

* આસામના ૩૩ જિલ્લા પૈકી ૩૦ જિલ્લા પૂરની ઝપેટમાં

* આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં ૧૭ લોકોના મોત

* આસામમાં સરકારે પણ ૨૫૦ કરોડની સહાયની જાહેરાત કરી

(3:39 pm IST)