Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

કર્ણાટક સરકારનો ધડો લાડવો નક્કી : કુમારસ્વામી પહોંચ્યા મંદિર

નવી દિલ્હી : સુપ્રિમ કોર્ટના ફેંસલા બાદ કર્ણાટકની કુમારસ્વામી સરકારને બચાવવા અને પાડવાના પ્રયાસો વેગવંતા બન્યા : મુખ્યમંત્રી હાલના સંજોગોમાં બહુમતી સાબિત કરી શકે તેમ નથી તેથી સરકાર તૂટશે એ નક્કી છે : બેંગ્લોરમાં બેઠકોના દોર ચાલુ : દરમ્યાન મુખ્યમંત્રી આજે મંદિર ગયા : શ્રીંગેરી મઠ જઇ પૂજા કરી હતી

 

(4:05 pm IST)