Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

કુલભૂષણ જાધવની મુક્તિ માટે યુપીના સંભલમાં હવન મોટી સંખ્યામાં લોકો જોડાયા :છુટકારામાં માટે પ્રાર્થના

પાકિસ્તાનની જેલમાં કેદ કુલભુષણ જાધવના છુટકારા માટે ઉત્તર પ્રદેશના સંભલમાં હવનનું આયોજન કરાયું હતું મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને કુલભૂષણની મુક્તિ માટે પ્રાર્થના કરી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને કુલભુષણ જાધવને જાસુસ બતાવી ધરપકડ કરી લીધી હતી અને પાક. સૈન્ય કોર્ટે તેમને ફાંસીની સજા પણ સંભળાવી દીધી હતી જેની સામે બાદમા ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અપીલ કરી છે.

(11:32 am IST)