Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

બિહાર અને આસામમાં જળપ્રલય : ભારે વરસાદની આગાહીને કારણે કેરળમાં રેડએલર્ટ

ઉત્તર ભારતમાં પંજાબ અને હરિયાણામાં પણ ભારે વરસાદ ચાલુ

નવી દિલ્હી : બિહાર અને આસામમાં મંગળવારે જળપ્રલય જેવી સ્થિતિને પગલે કુલ મૃતાંક 47 થયો છે જ્યારે કેરળમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરતાં રેડ એલર્ટ અપાઈ છે

  બીજીતરફ . ઉત્તર ભારતમાં પંજાબ અને હરિયાણામાં પણ ભારે વરસાદ ચાલુ છે. નેપાળમાં ધોધમાર વરસાદ અને ત્યાંથી છોડાઈ રહેલા પાણીના કારણે બિહારમાં જળપ્રલય જેવી સ્થિતિ બેદા થઈ છે.

(10:16 am IST)