Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

છેવાડાના વિસ્તારોમાં દૂરસંચાર સેવા પહોંચાડવા સરકાર રચશે નવી નીતિ

નવી દિલ્હી :ભારતમાં ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં સસ્તી દૂરસંચાર સેવાઓ લોકોને પ્રાપ્ત થઈ શકે તે હેતુસર કેન્દ્ર સરકાર એક નવી દૂરસંચાર નીતિ લાવે તેવી શક્યતા છે. નવી દૂરસંચાર નીતિમાં સરકારે સ્પેક્ટ્રમ અને લાઈસન્સની ફી ઓછી રાખવાનો નિર્ણય કર્યો છે. આમ થવાથી નાની કંપનીઓને એક નવી તક પ્રાપ્ત થશે અને સાથે જ ગ્રાહકોના પ્રી-પેડ અને પોસ્ટ પેડ બિલમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ છે.

(7:43 pm IST)