Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ઝારખંડના જામતારા જિલ્લામાં 10 રૂપિયે કિલો કાજુ ઉપલબ્ધ

અમદાવાદ :ગુજરાતમાં કાજુની કિંમત 800થી 1000 રૂપિયા સુધી છે પરંતુ ગુજરાતથી લગભગ 1,600 કિલોમીટર દૂર ઝારખંડમાં કાજુ ઘણા સસ્તા છે. ઝારખંડના જામતારા જિલ્લામાં 10-20 રૂપિયામાં એક કિલો કાજુ મળે છે. જામતાડાના નાલા વિસ્તારમાં લગભગ 49 એકર જમીન પર કાજુનો બાગ છે. તેમાં કામ કરનાર બાળકો અને સ્ત્રીઓ સસ્તા ભાવે વેચે છે.

(1:41 pm IST)