Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ફિફા વર્લ્ડકપ 2018ના આયોજન બાદ રશિયામાં વસતી વધવાની સંભાવના

રશિયામાં રવિવારે ફિફા વર્લ્ડ કપની ફાઇનલ સાથે રમતોત્સવ પૂર્ણ થયો. હવે તેના ઉન્માદનું પરિણામ નવ મહિના પછી રશિયા માટે આનંદના સમાચાર આપે છે કે નહીં તેના પર રશિયાના વસતી નિષ્ણાતોની નજર રહેશે. પોતાની વસતિને 'યુવાન' રાખવા માગતા રશિયા માટે આનંદ આપનારી સાબિત થઈ શકે છે. 1992થી રશિયાની વસતિ વધારાનો દર નેગેટિવ થયો છે, એટલેકે નવા જન્મની સામે મૃત્યુનો આંક વધવા લાગ્યો છે.

(1:40 pm IST)