Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ચેન્નાઈ: 11 વર્ષની બાળાને 7 મહિના સુધી પીંખતા રહેલા 18 લોકોને ઝડપી લેવાયા

ચેન્નાઈમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી અહીના એક એપાર્ટમેન્ટમાં 11 વર્ષની માસુમ બાળકીને નરોધમો 7 મહિનાઓથી પિંખી રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો  આ કેસમાં 18 લોકો સહિત બિલ્ડિંગનો લિફ્ટમેન અને સિક્યોરિટી ગાર્ડની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ બાળકીને નશીલા પદાર્થો મેળવી પીણુ પીવડાવી બળત્કાર કરતા હોવાની ચોંકાવનારી માહિતી મળી છે.

(1:23 pm IST)