Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

કેરળમાં ડાબેરીઓ સોફ્ટ હિન્દુત્વ તરફ વળ્યાં ?

સીપીએમ કેરળ દેશનું એક માત્ર રાજ્ય છે કે જ્યાં માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પક્ષની સરકાર છે. મંગળવારથી શરૂ થઈ રહેલા પવિત્ર માસ કર્રકાદાકમ દરમિયાન સીપીએમ દ્વારા રામાયણ સંબંધિત કાર્યક્રમો યોજવાના સમાચાર વહેતા થયા હતા. જાણકારોના કહેવા પ્રમાણે, સીપીએમ 'સૉફ્ટ હિંદુત્વ' તરફ આગળ વધી રહી છે. જોકે CPMએ 'રામાયણ માસ'નું આયોજન કરવા અંગેના સમાચારોનું અધિકૃત રીતે ખંડન કર્યું છે.

(1:00 pm IST)