Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને ભારે વરસાદ અને સુસવાટા મારતા પવનોએ ધમરોળી...

આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને વરસાદ અને વાવાઝોડુ ધમરોળશે તેવી હવામાન ખાતાની આગાહી વચ્ચે દિલ્હીના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ અને વાવાઝોડુ ફુંકાઈ રહ્યુ છે. દિલ્હીના તાલકટોરા સ્ટેડીયમ વિસ્તારની તસ્વીર સ્થિતિની ચાડી ખાઈ રહી છે.

(3:13 pm IST)